ગુજરાતી ફિલ્મ ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ રિલીઝ થઈ

વિરલ શાહ દિગ્દર્શિત, કોકોનટ મોશન પિક્ચર્સ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ આજે રિલીઝ થઈ છે. મલ્હાર ઠાકર, ઈશા કંસારા, હાર્દિક સાંગાણી, વિનીતા રાજપૂતને પ્રમુખ ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનો કોન્સેપ્ટ તદ્દન અલગ છે, જે એક રિયલ સ્ટાર ની ફેક સ્ટોરી છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ માહિતી માટે ફોલો કરો

મલ્હાર ઠાકર અભિનિત મિડનાઇટ્સ વીથ મેનકાનું ટ્રેલર લોન્ચ થયું

મલ્હાર ઠાકર ને મલ્હાર ઠાકર તરીકે જ રજૂ કરતી ગુજરાતી ફિલ્મ “મિડનાઇટ્સ વિથ મેનકા” નું ટ્રેલર આજે લોન્ચ થયું. “હમીર”, “કેરી ઓન કેસર” અને “બેસ્ટ ઓફ લક લાલુ” બાદ કોકોનટ મોશન પિક્ચર્સની આ ચોથી ગુજરાતી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન કર્યું છે વિરલ શાહે, જ્યારે મલ્હાર ઠાકર, એશા કંસારા અને હાર્દિક સાંગાણી મુખ્ય ભૂમિકા ભજવે છે. ફિલ્મ ૭ ડિસેમ્બરે રિલીઝ થશે. આ રહ્યું ફિલ્મનું ટ્રેલર

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ માહિતી માટે ફોલો કરો