‘મારું મન તારું થયું’ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું

ગુજરાતી ફિલ્મ ‘મારું મન તારું થયું’ નું ટીઝર આજે રીલીઝ થયું. રિલબુક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી સિદ્ધાર્થ ત્રિવેદી દિગ્દર્શિત આ ફિલ્મમાં ભરત ચાવડા, હિના જયકિશન, મુકેશ રાવ મુખ્ય ભૂમિકા ભજવે છે. ફિલ્મ ૧૦ મેના રોજ રીલીઝ થવાની છે.

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies