સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ “જે પણ કહીશ એ સાચું જ કહીશ” નું નવું ગીત ‘તારે આજે મરવાનું છે’ આજે લોન્ચ થયું. આ ફિલ્મનું ટ્રેલર ખુબ જ પ્રશંસા પામ્યું છે.
New song ‘Tare Aaje Marvanu Che’ from Naitik Raval’s suspense thriller Gujarati film “Je Pan Kahish E Sachuj Kahish”
Singer : Aishwarya Majmudar
Lyrics : Raeesh Maniar
Composer : Mehul Surti
Music Label : Krup Music